Champions Trophy ના ફાઈનલમાં ન્યુઝીલેન્ડને પરાસ્ત કરીને ભારતે 12 વર્ષે ‘ટાઈટલ’ જીત્યુ
Dubai,તા.10 ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં ન્યુઝીલેન્ડને પરાસ્ત કરીને ભારતે 12 વર્ષે ‘ટાઈટલ’ જીત્યુ હતું. જયારે 25 વર્ષે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને ફાઈનલમાં હરાવીને બદલો લીધો હતો. સ્પીન ચોકડીની કમાલ તથા ત્યારબાદ બેટરોના મહત્વપૂર્ણ યોગદાનના સહારે ભારતે ચાર વિકેટે જીત હાંસલ કરી લીધી હતી. સળંગ બે આઈસીસી ટ્રોફી જીતવાનું ગૌરવ હાંસલ કર્યુ હતું. ફાઈનલની સાથોસાથ સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન અનેકવિધ […]