old Bollywood Films રી રીલીઝથી નવી પેઢી આકર્ષિત

Mumbai,તા.17 ભારતીય પ્રદર્શકો હિન્દી ફિલ્મોને ફરીથી રજૂ કરી રહ્યાં છે, જેમાં તુમ્બબાદ અને સનમ તેરી કસમ જેવી 5 – 8 વર્ષ જૂની ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મોએ તેનાં જુના બોક્સ ઓફિસ કલેકશન કરતાં રી-રીલીઝમાં વધુ કમાણી કરી છે. આમાની ઘણી ફિલ્મો પહેલાં જયારે રીલીઝ થઈ હતી તે દરમિયાન સારું પ્રદર્શન ન કરી શકી હતી […]

ઈન્દિરા ગાંધીના જીવન આધારિત ફિલ્મોએ હંમેશા ‘crisis’ વેઠી છે

કૃતિ કુલ્હરીની ‘ઈન્દુ સરકાર’, શબાનાની ‘કિસ્સા કુર્સી કા’, સંજીવ કુમારની ‘આંધી’ની રિલીઝમાં પણ મુશ્કેલીઓ પડી હતી Mumbai, તા.૯ દેશના પ્રથમ મહિલા વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીનું રાજકીય અને અંગત જીવન હંમેશા ઉત્સુકતાનું કારણ રહ્યું છે. મજબૂત નિર્ણયો લેનારાં વડાપ્રધાન હોવાની સાથે ઈન્દિરા ગાંધીને કટોકટી લાદવા માટે પણ યાદ કરવામાં આવે છે. તેમના જીવન આધારિત ફિલ્મો ઓડિયન્સને વર્ષોથી […]

ક્રિકેટ મેદાન બાદ હવે સુપર સ્ટાર Virat Kohli ફિલ્મોમાં જોવા મળશે?

Mumbai,તા.૨૩ ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલી ઘણીવાર તેની રમત માટે ચર્ચામાં રહે છે, પરંતુ હાલમાં જ બોલિવૂડના પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ તેને એક મહત્વપૂર્ણ સલાહ આપી છે. ’ડેંકી’, ’જવાન’ અને ’દંગલ’ જેવી હિટ ફિલ્મો માટે જાણીતા છાબરાએ વિરાટ કોહલીને ફિલ્મો અને અભિનયથી દૂર રહેવાની સલાહ આપી છે. એક અભિનેતા તરીકે વિરાટ કોહલીની સંભાવનાઓ વિશે […]