Priyanka Chopra આગામી ફિલ્મ ‘પાણી’, ઓક્ટોબરમાં રિલીઝ થશે

પોતાના પ્રોડક્શન હાઉસમાં ભારતની સ્થાનિક કથાઓ અને સ્થાનિક ટેલેન્ટને તક આપવાના નિર્ધારનો પ્રિયંકાએ પુનરોચ્ચાર કર્યો હતો Mumbai, તા.૨૨ પ્રિયંકા ચોપરાએ એક્ટિંગની સાથે પ્રોડક્શનમાં પણ ઝંપલાવેલું છે. પ્રિયંકાના પરપલ પેબલ પિક્ચર્સ અને રાજશ્રી એન્ટરટેઈનમેન્ટે મરાઠી ફિલ્મ ‘પાણી’ બનાવી છે. ૧૮ ઓક્ટોબરે આ ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત સાથે પ્રિયંકાએ તેનું ટીઝર શેર કર્યુ હતું.પ્રિયંકાએ પોતાની પોસ્ટમાં આ […]