ઓસ્કારની રેસમાં હવે ભારતની સાઉથના સ્ટાર સૂર્યાની film ‘Kanguva’ની એન્ટ્રી
New Delhi,તા.7દુનિયાના સૌથી મોટા ફિલ્મ પુરસ્કાર ઓસ્કાર એવોર્ડ 2025ની શરૂઆત લગભગ 2 મહિના બાદ થનાર છે. દરમિયાન આ રેસમાં ભારતની સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ ‘કંગુવા’નું નામ રેસમાં આવ્યું છે. માત્ર ‘કંગુવા’ જ નહીં પણ અન્ય પાંચ ભારતીય ફિલ્મોએ પણ ઓસ્કાર એવોર્ડ માટે દાવેદારી કરી છે. 97મો અકાદમી/ઓસ્કાર એવોર્ડનું બે મહિના પછી આયોજન થવાનું છે. […]