Kalki 2898 એડીના પ્રોડ્યુસર્સે સીક્વલનો પ્લાન જણાવ્યો

તાજેતરમાં બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘કલ્કિ ૨૮૯૮ એડી’નું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતુ Mumbai, તા.૧૨ તાજેતરમાં બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘કલ્કિ ૨૮૯૮ એડી’નું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું. આ પ્રસંગે ફિલ્મની પ્રોડ્યુસર બહેનો સ્વપ્ના દત્ત અને પ્રિયંકા દત્ત હાજર રહ્યાં હતાં. જ્યાં તેમણે ફિલ્મની સીક્વલ સાથે તેમની આગામી ફિલ્મ ચાઇના અને કોરિયામાં રિલીઝ કરવા અંગે પણ વાત કરી […]

પ્રથમ અભિનેત્રી બની જેના નામ પર Film Festival ની ઉજવણી કરાશે

ભારતમાં કોઈ પણ અભિનેત્રી માટે આ પહેલી વખત છે,  કે તેના નામે ફિલ્મ ફેસ્ટિવલ હોય Mumbai, તા.૧૮ બોલિવુડની કરિના કપૂર પોતાની એક્ટિંગથી લાખો ચાહકોના દિલ જીતી લીધા છે. કરીના કપૂરને ફિલ્મી દુનિયામાં ૨૫ વર્ષ પૂર્ણ થયા છે, કરીના કપૂર બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી હિટ ફિલ્મ આપનાર અભિનેત્રીઓમાંથી એક છે. જે ૨ દશકથી લાંબા કરિયર સાથે […]