Abhishek ની નવી ફિલ્મ સદંતર ફલોપ છતાં અમિતાભે ભરપૂર વખાણ કર્યાં
Mumbai,તા.26 શૂજીત સરકારના દિગ્દર્શનમાં બનેલી અભિષેક બચ્ચનની ફિલ્મ ‘આઇ વોન્ટ ટૂ ટોક’ ગત શુક્રવારના ૨૨ નવેમ્બરના રોજ રીલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મની ચાર દિવસની કમાણી માંડ સવા કરોડ થઈ છે. પરંતુ, અમિતાભ બચ્ચને પુત્રની આ ફિલ્મનાં ભરપૂર વખાણ કરી નાખ્યાં છે. આ ફિલ્મ રીલિઝ થઈ છે ત્યારે પહેલા દિવસે તેની કમાણી માંડ ૫૦ લાખ […]