Zimbabwe ના એક ફિલ્ડરે ચાર રન બચાવવાના પ્રયાસમાં પાંચ રન આપી દીધા

Zimbabwe,તા.30 ઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમ એકમાત્ર ટેસ્ટ મેચ રમવા માટે આયર્લેન્ડના પ્રવાસે ગઈ હતી. આ ટેસ્ટ મેચમાં ઝિમ્બાબ્વે ટીમને ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ દરમિયાન એક રસપ્રદ ઘટના જોવા મળી હતી. ઝિમ્બાબ્વેના એક ફિલ્ડરે ચાર રન બચાવવાના પ્રયાસમાં પાંચ રન આપી દીધા હતા. રિચર્ડ એનગવારા 18મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો, તેના પહેલા […]