Married to 20 women, પૈસા-દાગીના લઈ રફૂચક્કર, લગ્ને-લગ્ને કુંવારા ‘વરરાજા’ને પોલીસે પકડ્યો
mumbai,તા.29 પાલઘર જિલ્લાના નાલાસોપારા પોલીસે 43 વર્ષના એક એવા ‘વરરાજા’ને પકડી પાડ્યો છે જેણે છેલ્લા થોડા વર્ષોમાં 20 મહિલાઓ સાથે લગ્ન કરી તેમના પાસેથી પૈસા અને કિંમતી વસ્તુ પડાવી તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. એમબીવીવી પોલીસે જણાવ્યું હતું કે નાલાસોપારામાં રહેતી એક મહિલાની ફરિયાદના આધારે ફિરોઝ નિયાઝ શેખની કલ્યાણથી ધરપકડ કરવામાં આવી હતી. […]