AI Express counter સ્ટાફ પર મહિલા પેસેન્જરે હુમલો કર્યો

એક મહિલા મુસાફરે મુંબઈ એરપોર્ટ પર ગ્રાઉન્ડ ઓપરેશન પાર્ટનરના સ્ટાફ મેમ્બર સાથે ખરાબ વર્તન કર્યું હતું New Delhi, તા.૪ મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસ (એઆઈ એક્સપ્રેસ) કાઉન્ટર પર એક મહિલા પેસેન્જરે મહિલા સ્ટાફ પર હુમલો કર્યો. એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “૧ સપ્ટેમ્બરના રોજ, એક મહિલા પેસેન્જરે મુંબઈ એરપોર્ટ […]