સાઉથમાં પણ કાસ્ટિંગ કાઉચ Fatima Sana Sheikh પોલ ખોલી
દંગલ ગર્લ ફાતિમા સના શેખે એક બાળ કલાકાર તરીકે ઇન્ડસ્ટ્રીમાં પોતાની કૅરિઅરની શરૂઆત કરી હતી Mumbai, તા.૩ દંગલ ગર્લ ફાતિમા સના શેખે એક બાળ કલાકાર તરીકે ઇન્ડસ્ટ્રીમાં પોતાની કૅરિઅરની શરૂઆત કરી છે. આજે પણ કમલ હસનની ‘ચાચી ૪૨૦’માં તેના રોલને યાદ કરવામાં આવે છે. બોલિવૂડ અને સાઉથ બંને ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારી ફાતિમા સના શેખે સાઉથની […]