ભારતની જીત બાદ પિતા સામે મેદાન પર જ ભાવુક થયો Ashwin, પત્નીને ગળે લગાવી

Mumbai,તા,23 આર અશ્વિને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી સદી ફટકારી હતી. ભારત આ મેચ 280 રનથી જીતી ગયું હતું. આ સાથે જ ભારતે આ ટેસ્ટ સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમનો જીતનો અસલી હીરો આર અશ્વિન હતો, તેને ‘મેન ઓફ ધ મેચ’નો ખિતાબ અપાયો હતો.ચોથા […]