એ હાલ કરીશ કે દુનિયા તારા પર થૂંકશે: Kapil Dev પર યુવરાજ સિંહના પિતાના વિવાદિત નિવેદન

New Delhi,તા.02 હાલમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ઘણાં વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. તેમણે ઈન્ટરવ્યુમાં માત્ર ધોની પર જ નહી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી અને કેપ્ટન કપિલ દેવ પર પણ નિશાન સાધ્યું હતું, અને તેમના પર આરોપ લગાવ્યો હતો કે, કપિલ દેવના કારણે મને ટીમમાંથી દૂર કરવામાં આવ્યો હતો. યોગરાજ સિંહે […]