FASTag થી નિશ્ચિત કરતા વધારે રકમો કપાય જાય છે

New Delhi તા.18એકસપ્રેસ વે અને નેશનલ હાઈવે પર સફર દરમિયાન વાહનો પર લાગેલા ફાસ્ટટેગથી ટોલ કાપવામાં ગરબડની ફરિયાદો વધી રહી છે. ફાસ્ટેગમાં વધારે રકમ કપાઈ જતી હોવાની ફરિયાદો ઉઠી છે. નવેમ્બર 2024માં ફાસ્ટેગ કંપનીઓએ ફરિયાદો બાદ 1.28 લાખથી વધુ રકમ પાછી આપી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ખોટા ચાર્જ કપાવવાના મામલા વધ્યા છે. સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન […]

હવે FASTagને વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટથી મળશે છૂટકારો

New Delhi, તા.૨૩ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ તમામ બેન્કો માટે એક નવો નિયમ રજૂ કર્યો છે. જે હેઠળ ફાસ્ટેગ અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) જેવી સેવાઓના ઓટો-રિપ્લિશમેન્ટ પર હવેથી કોઈ પ્રી-ડેબિટ નોટિફિકેશન જારી કરાશે નહીં. તેમજ આરબીઆઈએ ફાસ્ટેગ અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC)ને ઈ-મેન્ડેટ ફ્રેમવર્કમાં સામેલ કર્યા છે. આ પેમેન્ટ સિસ્ટમમાં રકમ નિશ્ચિત […]