જાતીય સતામણીના કેસનો ઝડપી નિકાલ લાવવામાં Maharashtra ટોચે,જ્યારે West Bengal તળીયે
West Bengal,તા,12 કોલકાતામાં ડૉક્ટર સાથે થયેલી હેવાનિયત બાદ દુષ્કર્મ અને યૌન ઉત્પીડનના કેસોને ફાસ્ટ ટ્રેક ટ્રાયલની માંગે ફરીથી જોર પકડ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાનને લખેલા પત્રમાં આ અદાલતોની સ્થાપનાની જરૂરત જણાવી હતી, પરંતુ વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટનો જે પર્ફોરમન્સ રિપોર્ટ સામે આવ્યો તેમાં સાબિત થયું છે કે, અદાલતો દુષ્કર્મ અને પોક્સો કેસમાં […]