Fashion Designers વધુમાં કહે છે કે બેરલ જીન્સ અન્ય ડેનિમ કરતાં નોખી તરી આવે છે

જીન્સનું નામ આવતાં જ કોઈપણ વયની માનુનીને તે પહેરવાનું મન થઈ જાય. આ એક એવી બૉટમ છે જેને કંઈકેટલીય પેટર્નમાં પહેરી શકાય છે. તમે ચાહો તો એકદમ ચુસ્ત ડેનિમથી લઈને પાયજામા જેવી ખુલતી જીન્સ પહેરી શકો. અલબત્ત, સમયાંતરે જીન્સની પેટર્નની ફેશન બદલાતી રહે છે. વર્તમાન સમયની વાત કરીએ તો હમણાં હમણાં વિશ્વભરમાં બેરલ જીન્સની બોલબાલા […]