ખેડૂતોની આવક વધારવા માટે મહત્ત્વની યોજના, સમજો Government’s Digital Agriculture Mission?

New Delhi, તા.04 કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવાના ઉદ્દેશ સાથે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન યોજના શરૂ કરી છે. આ યોજના યુપીઆઈની જેમ જ કામ કરે છે. જે રીતે યુપીઆઈએ ડિજિટલ પેમેન્ટ સરળ અને સુલભ બનાવ્યું છે, તે રીતે ખેડૂતો માટે રજૂ આ નવી યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને ડિજિટલ સેવાઓનો લાભ આપવો અને ખેતીના કામને અસરકારક અને મોર્ડન […]