Ahmedabad:ગુજરાતના ખેડૂતોને 3 વર્ષમાં 2,30,764 કરોડની લોન લીધી
Ahmedabad,તા.10 કેન્દ્ર-રાજ્ય સરકાર છેલ્લાં કેટલાંય વખતથી એક ગાણું ગાય છે કે, ખેડૂતોની આવક બમણી થશે. હકીકતમા ખેડૂતોની આવક તો ડબલ તો ન થઇ પણ દેવુ જરૂર થયુ છે. ખુદ કેન્દ્ર સરકારે જ આ વાતનો ખુલાસો કર્યો છે કે, છેલ્લાં ત્રણેક વર્ષમાં ગુજરાતના ખેડૂતોએ સહકારી, રીજીયનલ અને કોમર્શિયલ બેંકોમાંથી કુલ મળીને 2,30,764 કરોડ રૂપિયાની લોન લીધી […]