હોળી છપરી લોકોનો તહેવાર છે, કહેતાFarah Khanજબરી ટ્રોલ થઈ
ફરાહ ખાન હાલમાં ‘સેલિબ્રિટી માસ્ટરશેફ’માં જોવા મળી રહી છે, જેને તે જજ કરી રહી છે Mumbai, તા.૨૨ ફરાહ ખાને હોળી વિશે એવી ટિપ્પણી કરી છે, જેના કારણે તે યુઝર્સનું નિશાન બની ગઈ છે. ફરાહે ‘સેલિબ્રિટી માસ્ટરશેફ’ માં કહ્યું હતું કે હોળી છપરી લોકોનો પ્રિય તહેવાર છે. આનાથી ગુસ્સે થઈને, યુઝર્સ ફરાહ પાસેથી માફી માંગી રહ્યા […]