હોટલની લોબીમાંથી પડીને ફેમસ સિંગર Liam Penn નું મોત
હોલિવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા વન ડાયરેક્શનના ૩૧ વર્ષીય સિંગર લિયામ પેનનું અવસાન થયું છે Mumbai, તા.૧૮ હોલિવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા વન ડાયરેક્શનના ૩૧ વર્ષીય સિંગર લિયામ પેનનું અવસાન થયું છે. સિંગરનું હોટલના ત્રીજા માળની બાલ્કનીમાંથી પડી જતાં મોત થયું હતું. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાલર્મોના પોશ વિસ્તારમાંથી ઈમરજન્સી સેવાઓ પર કોલ કરવામાં આવ્યો હતો. જ્યારે […]