Chhattisgarh માં મેલીવિદ્યાની શંકામાં પરિવારના પાંચ લોકોની હત્યા કરાઈ
Raipur,તા.૧૬ છત્તીસગઢના સુકમામાં રવિવારે એક ચોંકાવનારી ઘટનામાં કાળા-જાદુ કરવાની શંકામાં એક પરિવારના ત્રણ મહિલા સહિત પાંચ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં સુકમા જિલ્લા પોલીસ વડા કિરણ જી ચવ્હાણના કહેવા મુજબ, પાંચ કથિત આરોપીઓએ આત્મસમર્પણ કર્યું છે અને પછી પોલીસે તેમની કાયદેસરની ધરપકડ કરી હતી. આ મામલામાં તમામ આરોપીઓની ધરપકડ કરાશે. આ મામલામાં કોઇ […]