ભારત સામેના મેચ પહેલાં પાકિસ્તાનને મોટો ફટકો : ઇજાગ્રસ્ત Fakhar Jama બહાર
Karachi,તા.21 ચેમ્પિયન્સ ટ્રોફીની સૌથી મુશ્કેલ અને સૌથી મોટી મેચ પહેલાં પાકિસ્તાનને ઝટકો લાગ્યો છે. તેનો શાનદાર ઓપનર ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેનાં સ્થાને ઇમામ ઉલ હકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 29 વર્ષીય ઇમામ ઉલ હકે 72 વનડેમાં 3138 રન બનાવ્યાં છે, જેમાં નવ સદી અને 20 અડધી સદી સામેલ છે. પાકિસ્તાન […]