fake visa પર Canada જવાનો પ્રયત્ન કરનારા ગુજરાતીની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ

Ahmedabad,તા.૪ ગુજરાતીઓનું વિદેશમાં જવાનું ઘેલું એટલું છે કે તેના માટે તેઓ કોઈ કાયદાની તમા કરતા નથી. આવા જ એક અમદાવાદીએ ૨૦૧૯માં મુંબઈથી કેનેડામાં વિઝિટર વિઝા દ્વારા જવાના નિષ્ફળ પ્રયત્ન પછી ૨૦૨૪માં દિલ્હીથી ગેરકાયદેસર રીતે જવાનો પ્રયત્ન કર્યો હતો. ઈમિગ્રેશન બ્યૂરોના સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરના રાણીપ વિસ્તારમાંથી ક્રુપેશ પટેલ તરીકે ઓળખાતા એક વ્યક્તિને ૨૨ ઓગસ્ટના રોજ […]