Rajkot માં ક્રાઈમ બ્રાંચના નામે તોડ,નકલી પોલીસમેન ઝડપાયો

Rajkot,તા.03  રાજકોટમાં થર્ટી ફર્સ્ટની રાતે અવધ રોડ પરથી કારમાં પસાર થઈ રહેલા યુગલને આંતરી પોતાની પોલીસ તરીકે ઓળખ આપી, ડરાવી-ધમકાવી, અપહરણ કરી, મારકૂટ કરી, રૃા.૧૭૦૦ની લુંટ ચલાવી, ખંડણીની માંગણી કરનાર ગેંગને ગાંધીગ્રામ-ર પોલીસે ઝડપી લીધી છે ત્યાં વધુ એક નકલી પોલીસે રૃા.૩૧ હજારનો તોડ કર્યાનો બનાવ જાહેર થયો છે. જેના આધારે એ-ડિવિઝન પોલીસે તપાસ કરી આરોપી મિહીર ભાનુભાઈ કુગશીયા (ઉ.વ.ર૦, રહે. […]