ગુજરાતમાં ‘નકલી’નો રાફડો ફાટયો છે,Kutch માંથી 8 શખ્સોની નકલી ED ટીમ પકડાઈ

Kutch ,તા.05ગુજરાતમાં ‘નકલી’નો રાફડો ફાટયો છે અને અધિકારીથી માંડીને કચેરી પકડાતી રહી છે ત્યારે આજે અત્યારસુધી પકડાયેલા નકલીકાંડને પણ વટાવે તેવી ઘટનાનો પર્દાફાશ થયો છે. કચ્છમાંથી એનફોર્સમેન્ટ ડીરેકટોરેટ (ઈડી)ની આઠ ભેજાબાજોની આખી ટીમ પકડાઈ છે. આ મામલે પોલીસ ભારે ચૂપકીદી સેવી રહી છે અને સાંજ સુધીમાં ચોંકાવનારા ખુલાસા કરવામાં આવે તેવી શકયતા છે. ગુજરાત સહીત […]