અનેક રાજ્યોમાં fake medicine સપ્લાય કરવાના રેકેટનો પર્દાફાશ, બે રાજ્યોમાંથી પકડાયા આરોપીઓ

Mumbai,તા,25 નાગપુર ગ્રામીણ પોલીસે નકલી દવાઓના વિતરણમાં સંડોવાયેલા ત્રણ વ્યક્તિની ધરપકડ કરી નકલી દવાઓના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે પકડેલા ત્રણમાંથી એક વિજય શૈલેન્દ્ર ચૌધરીની થાણે જિલ્લાના મીરારોડથી જ્યારે રમણ અને રોબીન તનેજાની ઉત્તર પ્રદેશના સહારનપુરથી ધરપકડ કરી હતી. નકલી દવા સપ્લાય કરવાનું આ રેકેટ સમગ્ર મહારાષ્ટ્ર અને પાડોશી રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ અને […]

Statue of Unity માં ગમે ત્યારે તિરાડો પડી શકે, ફેક એકાઉન્ટ પરથી પોસ્ટ કરનાર સામે ફરિયાદ

Narmada,તા,11 સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો, ગમે ત્યારે પડી શકે છે તેવી પોસ્ટ ‘રાહુલ ગાંધી ફોર ઇન્ડિયા’ નામના એક્સ એકાઉન્ટ પર મૂકી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવા અંગે નાયબ કલેક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. નર્મદા જિલ્લાના કેવડિયાકોલોની ખાતે વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે ઓળખાતા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતિના દિવસે લોકાર્પણ […]