Michael Jackson ને જોતાં જ હું તો બેભાન…’ KBCમાં અમિતાભ બચ્ચને કર્યો શોકિંગ ખુલાસો

Mumbai,તા.27 બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન હાલમાં ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ 16’ને હોસ્ટ કરી રહ્યા છે. આ શો દરમિયાન બિગ બી સ્પર્ધકો સાથે વાતચીત કરતા હસતા અને મજાક કરતા જોવા મળે છે. ક્યારેક તેઓ પોતાના જીવનની અમુક રસપ્રદ વાતો પણ બધા સાથે શેર કરતા જોવા મળે છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં અમિતાભ બચ્ચને લોકપ્રિય […]