Maharashtra સરકારમાં તકરાર, ફડણવીસે શિંદે જૂથના 20 નેતાઓની ‘પાંખ કાપી’

Maharashtra,તા.18 મહારાષ્ટ્રના રાજકારણમાં એકનાથ શિંદેની શિવસેના અને ભાજપ વચ્ચે ઘમસાણ ચાલુ જ છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસથી નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે નારાજ હોવાની ચર્ચાઓ બાદ શિંદેસેનાના નેતાઓની સુરક્ષા દૂર કરાતાં મહારાષ્ટ્ર સરકારમાં કોલ્ડવોર શરુ થઈ હોવાના અહેવાલો મળ્યા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસે ગૃહ વિભાગ છે. આ ગૃહ વિભાગે એકનાથ શિંદે જૂથને ટેન્શન આપ્યું છે. દેવેન્દ્ર […]

Raj Thackeray અને ફડણવીસની બંધ બારણે બેઠક યોજાઈ

આ મુલાકાતનું કારણ હજુ પણ રહસ્ય છે : બંને નેતાઓ વચ્ચેની આ બેઠક અડધા કલાકથી વધુ સમય સુધી ચાલી Maharashtra, તા.૧૦ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ શરુ થઈ ગઈ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ છે. આ બંને દિગ્ગજોની મુલાકાત એટલા માટે પણ ખાસ હતી, કારણ […]

જે લોકો પહેલા ’હમ સાથ સાથ હૈ’ કહેતા હતા, હવે તે જ લોકો ’હમ આપકે હૈ કૌન’ કહેવા લાગ્યા,Fadnavis

Mumbai,તા.૯ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હરિયાણા ચૂંટણીના પરિણામો પછી મહાકવિકાસ અઘાડી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે જેઓ કહેતા હતા કે ’અમે સાથે છીએ, હવે આપકે હૈ’ કહેવા લાગ્યા છે, આ ચૂંટણી સ્પષ્ટપણે દર્શાવે છે કે લોકસભાની ચૂંટણીમાં જેઓએ બનાવટી નારી રચી હતી તેનો ભાંગી પડયો છે. તેમણે કહ્યું, ’હું ચોક્કસ કહીશ કે […]