કાજળથી વધુ ઉપયોગ ટ્રેન્ડી આઈલાઈનરનો થાય છે Eyes ને લુક આપો
આજે કાજળથી વધુ ઉપયોગ ટ્રેન્ડી આઈલાઈનરનો થાય છે. ઓફિસ જતી સ્ત્રીઓ શાલીનતાનો પરિચય આપતી હોય એમ એક સિમ્પલ, ક્લાસિક આઈલાઈનરનો ટચ આપતી નજરે ચડે છે, તો પાર્ટી માણવા જઈ રહેલી સ્ત્રીને પસંદ આવે છે વાઈલ્ડ આઈલાઈનર. આ ઉપરાંત કોઈ ગ્લેમરસ પ્રસંગે ભાગ લેવા જઈ રહેલી સ્ત્રીને ગમે છે સેક્સ-અપીલ આપનાર સ્મોકી, પ્રિન્ટેડ કે ડિઝાઈનવાળું આઈલાઈનર. […]