Sheikh Hasina ને સોંપી દો, નહીંતર…: બાંગ્લાદેશે ફરી ભારતને આપી ચીમકી

Bangladesh,તા.19 ભારતમાં શરણાર્થી બનીને રહી રહેલા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને લઈને બાંગ્લાદેશ સતત નિવેદનો આપી રહ્યું છે. ત્યારે બાંગ્લાદેશની વચગાળાની સરકારે ફરી એક વખત ભારતને ચીમકી આપી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં કાયદા મંત્રી આસિફ નઝરુલે શુક્રવારે ભારતને ચીમકી આપતા કહ્યું હતું કે, ‘શેખ હસીનાને સોંપી દો તેમનું પ્રત્યાર્પણ જરૂરી છે અને જો ભારત શેખ […]