રાષ્ટ્રીય પ્રમુખ મુદ્દે RSS and BJP સામસામા! નડ્ડાને 40 દિવસનું એકસટેન્શન

New Delhi,તા.13 લોકસભા ચૂંટણીમાં થોડી પીછેહઠ પરંતુ બાદમાં એક બાદ એક રાજયોની ધારાસભા ચૂંટણીઓમાં જબરી ફતેહ બાદ ભાજપે તેના રાષ્ટ્રીયથી પ્રાદેશિક સંગઠન માળખામાં ફેરફારથી શરૂ કરેલી પ્રક્રિયામાં અગાઉથી જ વિલંબમાં દોડી રહી હતી. રાષ્ટ્રીય તથા ગુજરાત સહિતના અનેક રાજયોના પ્રદેશ પ્રમુખો સહિતના સંગઠનની નવરચના ગાડી હવે વધુ મોડી પડશે. પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ નકકી કરવામાં અને […]