Kejriwal ને કોઈ રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે ૨૭ ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડી વધારી
New Delhi,તા.૨૦ રાઉઝ એવન્યુ કોર્ટે મંગળવારે કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ૨૭ ઓગસ્ટ સુધી લંબાવી છે. આ પહેલા બુધવારે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે બુધવારે કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જસ્ટિસ […]