Express Way પર એક સાથે 40 વાહનોમાં પંક્ચર:150થી વધુ લોકો ફસાયા
Maharashtra,તા.01 મહારાષ્ટ્રના વાસીમ જિલ્લામાં સ્થિત સમૃધ્ધિ એકસપ્રેસ-વે પર પડેલા ટ્રેલરના દરવાજાના કારણે 40થી વધુ વાહનોના ટાયરમાં પંક્ચર પડતા 150થી વધુ લોકો હાઇવે પર જ ફસાઇ ગયા હતા. આ ચોંકાવનારા કિસ્સાથી ધોરી માર્ગ પર સુરક્ષાના ધોરણો વિશે પણ સવાલ ઉઠયા છે. ટ્રેલરના દરવાજાના લોખંડ-પતરા એકસપ્રેસ-વે પર વેરાયેલા હતા અને તેના પરથી વાહન પસાર થતા જ ટાયરમાં […]