Banaskantha ના કાંકરેજમાં મોટી ખનીજ ચોરીનો પર્દાફાશ, ગ્રામજનોએ વૉચ ગોઠવી હતી, અનેક ટ્રક જપ્ત
Banaskantha,તા,11 બનાસકાંઠામાં મોટાપાયે નદીના પટમાંથી બિન અધિકૃત રીતે રેતી ખનન અને ખનીજ ચોરીનું રેકેટ ચાલી રહ્યું છે. ત્યારે ફરી એકવાર બનાસકાંઠાના કાંકરેજના અરણીવાડામાં ખનન ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. આ વખતે પોલીસે કે તંત્ર દ્વારા નહી પરંતુ ગ્રામજનોએ જાતે જ વોચ ગોઠવી મોટી ખનન ચોરીને ઝડપી પાડી છે. આ અગાઉ મહિના પહેલાં પણ ખાણ ખનિજ […]