Indian Market માં સિટ્રોએન એરક્રોસની એક્સપ્લોરર એડિશન લૉન્ચ કર્યું

કંપનીએ લોન્ચ ઈવેન્ટમાં બેસાલ્ટ SUV કૂપ રીવીલ કર્યા બાદ 30 સપ્ટેમ્બરે કારનું રેગ્યુલર વર્ઝન લોન્ચ કર્યું હતું. પ્રોજેક્ટર હેડલાઇટ, 6 એરબેગ્સ અને ઓટોમેટિક એસી જેવી સુવિધાઓ સાથે અપડેટ કરવામાં આવી છે. આ સિવાય કંપનીએ કારમાં નવા નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ આપ્યો છે. પ્રારંભિક કિંમત 8.49 લાખ રૂપિયા સ્પેશિયલ એડિશન મોડલની કિંમત એક્સ-શોરૂમ 10.23 […]