EVM હેકિંગ દર્શાવતો વાયરલ વીડિયો નકલી અને પાયાવિહોણો

Maharashtra, તા.૨ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કેટલાક વિરોધ પક્ષો દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. જોકે, પંચે વિપક્ષના દાવાને ફગાવી દીધા છે. અહીં, EVM પર વિપક્ષના સવાલો વચ્ચે એક વાયરલ વીડિયોમાં, કેટલાક લોકો ઈફસ્ સાથે કથિત છેડછાડની યોજના ઘડી રહ્યા છે. આ પછી મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીની ફરિયાદ […]

ચૂંટણી પંચ અને EVM પરથી વિશ્વાસ ઊઠી ગયો..’ Haryana election અંગે સત્યપાલ મલિકનું મોટું નિવેદન

Haryana,તા.14 ઘણાં લાંબા સમયથી વિપક્ષ EVMમની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી રહ્યું છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસે ફરી એકવાર ચૂંટણી પંચ અને EVMની વિશ્વસનીયતાને લઈને સવાલ ઉઠાવ્યા છે. આ અંગે હવે જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આજની સ્થિતિ જોઇને લાગે છે […]

Election Commission ને સુપ્રીમ કોર્ટે VVPAT સ્લિપ અને EVM મશીનો અંગેની સમીક્ષા અરજી ફગાવી

New Delhi, તા.30 સુપ્રીમ કોર્ટમાંથી ચૂંટણી પંચને મોટી રાહત મળી છે. જેમાં સુપ્રીમ કોર્ટે EVM મશીનો સાથે VVPAT સ્લિપના 100 ટકા મેચિંગની માંગ કરતી સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું કે ‘અરજીમાં આપવામાં આવેલા આધારને ધ્યાનમાં લીધા બાદ અમે માનીએ છીએ કે 26 એપ્રિલના નિર્ણય […]