Ahmedabad માં ઇવીના શો રૂમમાં આગ લાગતાં બેટરીઓના ધડાકા, આસપાસની દુકાનો ખાલી કરાઇ

Ahmedabad,તા.02 અવાર-નવાર ઇલેક્ટ્રિક વ્હીકલમાં બેટરી બ્લાસ્ટ થવાના સમાચાર સામે આવી છે. પરંતુ આજે અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રીક વ્હીકલના શોરૂમમાં આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. આગ લાગતાં શોરૂમ પડેલી બેટરીઓ ધડાધડ ફાટતા લાગી હતી. જેના લીધે શોરૂમના કાચ પડી તૂટી ગયા છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને […]