બે વર્ષ બાદ વાપસી અને આવતાવેંત સદી: Rishabh Pant ધોનીની કરી બરાબરી
Mumbai,તા.21 ભારતીય ટીમ હાલમાં બાંગ્લાદેશ સામે ચાલી રહેલી પહેલી ટેસ્ટ મેચમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. પહેલી ઇનિંગમાં અશ્વિન અને ઋષભ પંતે બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. લગભગ 2 વર્ષ બાદ ઋષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં પરત ફર્યો છે. ત્યારે હવે પંત કેવું પ્રદર્શન કરશે તેણે લઈને બધાને શંકા હતી. પહેલી ઇનિંગમાં પંત કંઈ […]