Manoj Bajpayee અને Jaideep Ahlawatની ‘The Family Man ૩’માં ટક્કર

મુંબઈ, તા.૩૧ ‘ધ ફેમિલી મેન’ સિરીઝની સફળતા પાછળ રાજ એન્ડ ડિકેની સર્જનાત્મકતા હોવાનું માનવામાં આવે છે. તેમણે બે સીઝનમાં દર્શકોને જકડી રાખે એવી વાર્તા બનાવીને મનોરંજન કરાવ્યું છે. ગયા વર્ષે જ્યારે ‘ધ ફેમિલી મેન’ની ત્રીજી સીઝનની જાહેરાત કરવામાં આવી ત્યારે તેના ફૅન્સ ખુશ થઈ ગયા હતા. બીજી સીઝનમાં જેમ સમંથા રુથ પ્રભુ એક અનોખી સરપ્રાઇઝ […]

‘Singham Again’ ફિલ્મનું ટ્રેલર લોન્ચ, ફેન્સ બોલ્યાં તૂટશે તમામ રેકોર્ડ

Mumbai.તા,07 રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સિંઘમ અગેન’ના ટ્રેલરની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આતુરતાનો અંત આવ્યો છે અને આજે  5 મિનિટનું લાંબુ ‘સિંઘમ અગેન’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. અજય દેવગન, દીપિકા પાદુકોણથી લઈને જેકી શ્રોફ સુધીના 8 મોટા સ્ટાર્સને ચમકાવતી આ ફિલ્મ નવેમ્બરમાં દિવાળીના અવસર પર 1 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.દીપિકા […]

Malaika Arora ના પિતાનું પોસ્ટમોર્ટમ થયું, પ્રાથમિક રિપોર્ટમાં મૃત્યુનું કારણ સામે આવ્યું

Mumbai,તા,12 બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાએ ગઈ કાલે (11મી સપ્ટેમ્બર) ઘરની છત પરથી કૂદીને આપઘાત કરી લેતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો હતો. આ અહેવાલથી સલમાન ખાનના પરિવારમાં પણ દોડધામ મચી ગઇ હતી. ત્યારે હવે આ મામલે તાજેતરના અહેવાલ મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવી ગયો છે. જેમાં તેમના મૃત્યુનું કારણ જણાવાયું છે. જાણો […]