100 Test matches રમી ચૂકેલા દિગ્ગજ પૂર્વ ક્રિકેટરના નિધનથી રમતજગતમાં શોક

England,તા.05 ઈંગ્લેન્ડ અને સરેના ભૂતપૂર્વ બેટ્સમેન ગ્રેહામ થોર્પ ( Graham Thorpe ) નું 55 વર્ષની વયે અવસાન થયું હોવાનું ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે જાહેર કર્યું છે. થોર્પે 1993 અને 2005 ની વચ્ચે ઈંગ્લેન્ડ માટે 100 ટેસ્ટ અને 82 વન-ડે ઈન્ટરનેશનલ રમ્યા હતા. ગ્રેહામ થોર્પ એક સ્ટાઇલિશ લેફટી બેટર હતા. તેમણે ઇંગ્લેન્ડ માટે 44.66ની સરેરાશથી […]