સતત બીજી ICC ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવ્યું
Lahore,તા.27 ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગ્રુપ બીની મેચો તથા સેમી ફાઈનલની ચેસનાં સમીકરણો વધુ રોમાંચક બનવા લાગ્યા છે. કરો યા મરો મુકાબલામાં અપસેટ સર્જાયો હોય તેમ અફઘાનીસ્તાને ઈંગ્લેન્ડને 8 વિકેટે પરાજીત કરી હતી. સતત બીજી આઈસીસી ટુર્નામેન્ટમાં અફઘાનીસ્તાન સામે ઈંગ્લેન્ડ પરાજીત થયુ હતું. અફઘાનીસ્તાનને હજુ સેમી ફાઈનલમાં પ્રવેશવાની તક છે જયારે ઈંગ્લેન્ડ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાયું […]