UP માં ”Nirbhaya’ જેવો કાંડ, એન્જિનિયરિંગ સ્ટુડન્ટનું અપહરણ કરી ચાલતી કારમાં દુષ્કર્મ

Agra,તા,12 આગ્રાના સિકંદરામાં યુવકે શનિવારે સાંજે એન્જિનિયરીંગ વિદ્યાર્થિનીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું. પીડિતાની ફરિયાદ પર પોલીસ કેસ નોંધીને આરોપીની શોધ કરી રહી છે. વિદ્યાર્થિની લખનૌની રહેવાસી છે અને ડો. ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીથી અભ્યાસ કરી રહી હતી. ઘટના બાદથી તે ડિપ્રેશનમાં આવી ગઈ છે. લખનૌની રહેવાસી વિદ્યાર્થિનીએ જણાવ્યું કે હું ડોક્ટર ભીમરાવ […]