Sri Lankan બેટ્સમેન મિલન પ્રિયનાથ રત્નાયકે એક અદ્દભુત રેકોર્ડ બનાવ્યો,135 બોલમાં 72 રનની ઇનિંગ

Sri Lanka,તા.22 ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચની પ્રથમ ઈનિંગ માન્ચેસ્ટરમાં રમાઇ હતી. ટેસ્ટ મેચના પ્રથમ દિવસે, શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ધનંજય ડી સિલ્વાની ટીમે 113 રનમાં 7 વિકેટ ગુમાવી દીધા બાદ પણ શ્રીલંકાની ટીમ ઈનિંગના અંતે ઓલઆઉટ થતા 236 રન સુધી પહોંચી શકી હતી. […]