Surat ના ઉધના ઝોનમાં રસ્તા પર દબાણ કરનાર 22 દુકાનો સીલ, અન્ય વિસ્તારમાં પણ કાર્યવાહી કરવા માગ
Surat,તા.17 સુરત પાલિકાના ઉધના ઝોનમાં પિયુષ પોઈન્ટ સર્કલથી હેગડેવાર ખાડી બ્રિજ તેમજ હેગડેવાર ખાડી બ્રિજથી પિયુષ પોઈન્ટ સર્કલ સુધીના રસ્તાને લાગુ દુકાનદારો દ્વારા દુકાનની બહારના ભાગે રસ્તા પૈકીની જગ્યામાં દબાણ કરી ન્યુસન્સ ઉભુ કરતા હોવાથી પાલિકાએ 22 દુકાનો સીલ કરી દીધી છે. આ પહેલાં પાલિકાના કતારગામ ઝોન દ્વારા દુકાન બહાર દબાણ થતું હોય તેવી 70થી […]