ભારતની જીત બાદ પિતા સામે મેદાન પર જ ભાવુક થયો Ashwin, પત્નીને ગળે લગાવી

Mumbai,તા,23 આર અશ્વિને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી સદી ફટકારી હતી. ભારત આ મેચ 280 રનથી જીતી ગયું હતું. આ સાથે જ ભારતે આ ટેસ્ટ સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમનો જીતનો અસલી હીરો આર અશ્વિન હતો, તેને ‘મેન ઓફ ધ મેચ’નો ખિતાબ અપાયો હતો.ચોથા […]

અકસ્માત બાદ આ પહેલી ટેસ્ટ મેચ હતી..: જીત બાદ ભાવુક થયો Rishabh Pant

Mumbai,તા,23 રિષભ પંતે ચેન્નાઈ ખાતે પહેલી ટેસ્ટની બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે 128 બોલમાં 109 રનની ઇનિંગ રમી હતી. ભારતે આ ટેસ્ટ 280 રનથી જીતી હતી.  જીત બાદ પંતે જણાવ્યું કે આ સદી તેના માટે શું મહત્ત્વ ધરાવે છે. આ મારા માટે ભાવનાત્મક પળ હતીકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલે સાથે વાતચીત કરતા પંતે કહ્યું […]

Manish Sisodia ને જામીન મળતા દિલ્હીના મંત્રી આતિશી થયા ભાવુક

તેમને જેલમાં એટલા માટે મોકલવામાં આવ્યા હતા કારણ કે તેમણે ગરીબ બાળકોને સારું શિક્ષણ આપ્યું હતું : આતિશી New Delhi, તા.૯ દિલ્હી લીકર પોલિસી કેસમાં ૧૭ મહિનાથી જેલમાં બંધ રહેલા મનીષ સિસોદિયાને આખરે સુપ્રીમ કોર્ટમાંથી આજે શુક્રવારે જામીન મળી ગયા છે. ત્યારબાદ દિલ્હીના શિક્ષણ મંત્રી અને  નેતા આતિશીને આ અંગે તેમની પ્રતિક્રિયા પૂછવામાં આવી ત્યારે […]

જૂના દિવસો યાદ કરી ભાવુક થયો Salman Khan

Mumbai,તા.30 એક સમયે સલમાન ખાનની પાસે કપડાં ખરીદવા માટેના પૈસા ન હતા, પરંતુ આજે સલમાન ખાનની નેટવર્થ કરોડોમાં છે. બીજી તરફ, IIFA Awards દરમિયાન સલમાન તેની એક સમયની જૂની પરિસ્થિતિને યાદ કરતાં ભાવુક થયો હતો. તેવામાં સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન સલમાનને ગળે મળ્યો હતો. IIFA Awardsમાં સલમાને ભૂતકાળની યાદો વિશે શું કહ્યું હિટ ફિલ્મો અને […]