Israel પર થયો સાઈબર હુમલો? અડધી રાતે અચાનક એક પછી એક મોબાઈલ વાગતાં હડકંપ
Israel,તા.19 લેબનોનનું આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ પેજર અને વોકી-ટોકી હુમલાથી પીડિત છે. તેમણે આરોપ લગાવ્યો કે, ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદે આ સમગ્ર કાવતરું ઘડ્યું છે. આ બંને હુમલામાં ઓછામાં 30 લોકોના મોત થઈ ગયા છે અને 3200થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. આ વચ્ચે ઈઝરાયલ પર સાઈબર હુમલો થયો હોવાના સમાચાર સામે […]