ચૂંટણીમાં ટ્રમ્પને જીતતા જોઈ Elon Musk ગેલમાં આવ્યાં

America,તા.06 અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે કાઉન્ટિંગ ચાલુ છે. જેમાં ડેમોક્રેટ કમલા હેરિસ અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આકરી ટક્કર જોવા મળી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક ઈલોન મસ્કે ટ્રમ્પની જીત પાક્કી થઈ રહી હોવાના સંકેતો વચ્ચે સોશિયલ મીડિયા પર રોચક તસવીરો શેર કરી રહ્યા છે. જે વાયરલ થઈ રહી છે. ઇલેક્ટોરલ કોલેજના કાઉન્ટિંગના ટ્રેન્ડમાં કમલા હેરિસનો […]

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં Elon Musk ડોનાલ્ડ ટ્રમ્પનું ખુલ્લેઆમ સમર્થન કરી

Washington,તા.૯ ઈલોન મસ્કને ડર છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ આગામી પ્રમુખપદની ચૂંટણીમાં કમલા હેરિસ સામે હારી જશે તો તેમને જેલ પણ થઈ શકે છે. મસ્કે એમ પણ કહ્યું હતું કે જો કમલા હેરિસ ચૂંટણી જીતે છે તો શક્ય છે કે અમેરિકામાં ફરી ક્યારેય ચૂંટણી નહીં થાય. મસ્કે આ વાત એક ઈન્ટરવ્યુ દરમિયાન કહી હતી. ઉલ્લેખનીય […]

ઇન્ડિયન-અમેરિકન બિઝનેસ-મેન વિનોદ ખોસલાનો ઉધડો લેતા Elon Musk

America,તા,23 ઇલોન મસ્કે હાલમાં જ ઇન્ડિયન-અમેરિકન બિઝનેસ-મેન વિનોદ ખોસલાનો ઉધડો લીધો છે. વિનોદ ખોસલાએ વર્ષો પહેલાં સાન માટો કાઉન્ટીમાં બીચ હાઉસ પ્રોપર્ટી ખરીદી હતી. તેના ઘરની બહાર એક બોર્ડ લગાવવામાં આવ્યું છે કે સામાન્ય વ્યક્તિ બીચ પર નહીં આવી શકે. આથી વિનોદ ખોસલાની મજાક ઉડાવતાં ઇલોન મસ્કે કહ્યું કે તે બીચ પર BBQ પાર્ટી કરવાનું […]

21મી સદીનો સૌથી મોટો ચમત્કાર, હવે જન્મજાત નેત્રહીન પણ world જોઈ શકશે

Mumbai,તા.18 ઈલોન મસ્કની ન્યુરાલિંક ‘બ્લાઈન્ડસાઈટ ચિપ’ એ 21મી સદીનો સૌથી મોટો ચમત્કાર કરી દેખાડ્યો છે. આ ચિપ દ્વારા હવે એવા લોકો પણ વિશ્વને જોઈ શકશે જેઓ જન્મથી જ નેત્રહીન છે અથવા જેમણે પોતાની ઓપ્ટિક નર્વ એટલે કે ઓપ્ટિક તંત્રિકા ગુમાવી દીધી છે. આ ચિપને નેત્રહીનોમાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવશે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (FDA) […]

Elon Musk 2027 સુધીમાં વિશ્વના પ્રથમ ટ્રિલિયનર બની જશે

ઇન્ફોર્મા કનેક્ટ એકેડમી રિપોર્ટમાં કરાયેલો દાવો  મસ્કની સંપત્તિ હાલમાં 237 અબજ ડોલર છે : તેમની સંપત્તિમાં વાર્ષિક 110 ટકાના દરે વૃદ્ધિ થઇ છે જો આ જ દરે ઇલોન મસ્કની સંપત્તિ વધશે તો 2027માં તેમની સંપત્તિ વધીને 1000 અબજ ડોલરને પાર થઇ જશે New Delhi,તા.10 અબજપતિઓની સંપત્તિ પર નજર રાખતી સંસ્થા ઇન્ફોેર્મા કનેક્ટ એકેડમીના એક રિપોર્ટ […]

Brazzil Ban on X social Media,બ્રાઝિલે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કને મોટો ઝટકો

Brazil,તા.31 બ્રાઝિલે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કને મોટો ઝટકો આપ્યો છે. ઈલોન મસ્કની માલિકીના પ્લેટફોર્મ X પર બ્રાઝિલ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. X ને બ્રાઝિલમાં તેના કાનૂની પ્રતિનિધિની નિમણૂક કરવા માટે કહેવાયું હતું અને કંપનીએ આ આદેશની અવગણના કરી હતી જેના પગલે તેની સામે આ કાર્યવાહી થઇ હતી. ખરેખર મામલો શું છે?  બ્રાઝિલ […]

‘કમજોર દિલવાળા ટેસ્લામાં કામ ના કરી શકે’ ઈલોન મસ્કની કંપનીના Indian VP resigns

New Delhi,તા.23 દુનિયાના સૌથી અમીર શખ્સ ઈલોન મસ્કની કંપની ટેસ્લા એક વાર ફરી ચર્ચામાં છે. હવે ટેસ્લાના વાઈસ પ્રેસિડેન્ટ (ફાઈનાન્સ અને બિઝનેસ ઓપરેશન) શ્રીલા વેંકટરત્ને પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. વેંકટરત્નમ છેલ્લા 11 વર્ષોથી ટેસ્લાની સાથે કામ કરી રહ્યાં હતાં અને તે કંપનીમાં માત્ર બે મહિલા વાઈસ પ્રેસિડેન્ટ પૈકીના એક હતાં. શ્રીલા વેંકટરત્નમે લિંક્ડઈન […]

રાષ્ટ્રપ્રમુખ બનતા જ કેબિનેટમાં એલોન મસ્કને આપીશ સ્થાન: Donald Trump

America,તા.20  અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસનો પ્રચાર અભિયાન ચાલુ છે. આ ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નાગરિકોને મોટા મોટા વચનો આપી રહ્યા છે. હવે આ વચ્ચે તેમણે ટેસ્લાના માલિક એલોન મસ્કને એક શાનદાર ઓફર કરી છે. તેમણે કહ્યું કે જો હું રાષ્ટ્રપ્રમુખ બનીશ તો એલોન મસ્કને સરકારમાં મંત્રીનું પદ […]

‘કમલા હેરિસ બાઈડેન કરતા પણ વધુ અયોગ્ય..’, Elon Musk સાથેના ઇન્ટરવ્યુમાં બોલ્યા ટ્રમ્પ

America,તા.13  અમેરિકામાં પાંચમી નવેમ્બરે પ્રમુખપદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે ​સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર અમેરિકાના પ્રમુખ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનો ઈન્ટરવ્યુ લીધો હતો. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના કમલા હેરિસ પર પ્રહાર ઈલોન મસ્કને આપેલા ઈન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ પર […]

મસ્કે પોસ્ટ કર્યો Kamala Harris,નો ડીપફેક વીડિયો, શું હવે તેમના સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે?

America,તા.30 ટેસ્લા અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્ક અવારનવાર સમાચારમાં રહે છે. ઈલોન મસ્કે શુક્રવારે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર  ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસની મજાક ઉડાવતા એક વીડિયો શેર કર્યો છે. જેમાં AI જનરેટેડ  વોઈસ ઓવર બેકગ્રાઉન્ડમાં ચાલી રહ્યો છે. આ વીડિયોમાં એવી વાતો કહેવામાં આવી છે જે ઉપરાષ્ટ્રપતિએ ક્યારેય નથી કહી. […]