Karan Johar ‘ઇલેવન’થી મોડર્ન રોમાન્સને નવી વ્યાખ્યા આપશે
આધુનિક રોમાન્સની નવી વ્યાખ્યા બનાવવા અને ગુણવત્તાને મહત્વ આપવા માટે તેમજ વ્યક્તિના દેખાવને બદલે તેની લાગણીશીલતાને મહત્વ મળે તે હેતુ છે Mumbai, તા.૩૧ આજના સમયમાં રિલેશનશિપ અને કમ્પેચિબિલિટી અંગેની પૂર્વધારણાઓ બદલવાના હેતુથી કરણ જોહરે ‘ઇલેવન’ નામની નવી ડૅટિંગ ઍપ લોંચ કરી છે. આજના સમયમાં ડૅટિંગ એપ દ્વારા લોકોનો એકબીજા સાથે જોડાવાનાં માધ્યમમાં ક્રાંતિ લાવી દીધી […]