ગરબા મેદાનો પર નવ દિવસમાં Three Lakh Units Of Electricity નો થશે ધૂમાડો, આયોજકો લાખોનું બિલ ચૂકવશે

Vadodara,તા,03 વડોદરામાં નવરાત્રી પર્વનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે.આજે ગુરુવારથી વડોદરા નવ દિવસ માટે ગરબામય થઈ જશે.ગરબા મેદાનો પર રોશનીનો ઝગમગાટ જાળવી રાખવા માટે શહેરના મોટા અને મધ્યમકદના ગરબામાં આ નવ દિવસ દરમિયાન 3 લાખ યુનિટ વીજળીનો વપરાશ થશે તેવું અનુમાન છે. વીજ કંપનીના સૂત્રોના કહેવા પ્રમાણે મોટા અને મધ્યમ કદના ગરબાના આયોજકો ટેમ્પરરી […]