Electric Vehicle લેવાનું વિચારતા હોવ તો આટલું જાણી લેજો,ગડકરીએ કિંમતને લઈને નિવેદન
New Delhi,તા.09 ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની માગ ઝડપથી વધી રહી છે. સરકાર પણ સતત આ વાહન પર પોતાનું ફોકસ કરી રહી છે. તેને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, આગામી બે વર્ષોમાં ઈલેક્ટ્રિક ગાડીઓની કિંમત પેટ્રોલ અને ડિઝલ કારની સમાન હશે. નીતિન ગડકરીએ 64th ACMA એન્યુઅલ […]