બિહારમાં એનડીએ નીતિશ કુમારના ચહેરા પર ચૂંટણી લડશે, કોઈ નવો ચહેરો નહીં હોય;Samrat Chaudhary
પટણા,તા.૭ બિહારના નાયબ મુખ્યમંત્રી અને ભાજપ નેતા સમ્રાટ ચૌધરીએ નીતિશ કુમારને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) જનતા દળ (યુનાઇટેડ) ના પ્રમુખ નીતિશ કુમારને બીજા કાર્યકાળ માટે ટેકો આપશે. સમ્રાટ ચૌધરીએ એવી અટકળોને નકારી કાઢી હતી કે બિહાર વિધાનસભા ચૂંટણી પછી રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (દ્ગડ્ઢછ) કોઈ નવો ચહેરો […]